Best Gujarati Suvichar with Images

Gujarati Suvichar: નમસ્કાર મિત્રો, હંમેશની જેમ આજે ફરી એક નવી પોસ્ટ Gujarati Suvichar સાથે. અમે આશા રાખીએ છીએ કે તમને આ પોસ્ટ ગમશે અને તમે તેને તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરશો.

મજબૂરી ઓ મારી નાખતી હોય છે બધા ને,
નહીંતો સાથ નિભાવવા ના કોલ તો જન્મો જનમ ના કરતા હોય છે.

Gujarati Suvichar
Gujarati Suvichar

કિંમત ના હોય ત્યાં વહેંચાવું નહીં,
અને કદર ના હોય ત્યાં ઘસાવું નહીં !!

પ્રેમની ગહેરાય એકબીજા પર મુકેલા વિશ્વાસથી જાણી શકાય,
માત્ર ઘેરા કે આછા મહેંદીના રંગથી નહીં !!

બીજાની સરખામણીએ વિલંબ થી મળતી સફળતાથી ગભરાશો નહી,
કેમ કે મકાન ના બાંધકામ કરતા મહેલ ના બાંધકામ માં વધુ સમય લાગે છે.

સારા વર્તનમાં એટલી તાકાત હોય છે,
કે એ ખરાબમાં ખરાબ માણસને પણ શરમાવી શકે છે

મતલબી લોકો સાથે રહેવા કરતા,
એકલા રહેવું લાખ ગણું સારું છે !

“સાથ” અને “હાથ” ખભા પર “બોજ” નથી હોતા..
પણ અફસોસ કે..
આવા લોકો “રોજ” નથી હોતા.

*ખાલી પૈસા ભેગા કરવાથી સિકંદર નથી બનાતું,
એને માણવા માટેનું મુકદ્દર પણ હોવું જોઈએ સાહેબ !!

મને ખબર છે કે બ્રહ્માંડના ચાંદ પર જીવન શક્ય નથી,
પણ મારા ધરતીના ચાંદ જોડે તો શક્ય જ છે ને !!

શોધુ છું શબ્દો, હ્રદય વ્યકત કરવા.
જડે તો આપો, સંક્ષિપ્તમાં લખવા.

Short Suvichar in Gujarati

મન હોવું જોઈએ યાદ કરવા માટે,
સમય તો આપોઆપ મળી જાય.

Gujarati Suvichar
Gujarati Suvichar

પ્રેમ શું છે એ વ્યક્તિ ને પૂછો.
જેણે દિલ તૂટ્યા પછી પણ રાહ જોઈ હોય..

એ મને કેતી તારી આંખો બહુ સરસ છે.
મે કહ્યું વરસાદ પછી જ સંધ્યા ખીલે છે

મળી જાય સરનામુ તો ખુદા તને કાગળ લખીશ
અટકી જાય અશ્રુ મારા તો વાતને હજી આગળ લખીશ

કિંમત ના હોય ત્યાં વહેંચાવું નહીં,
અને કદર ના હોય ત્યાં ઘસાવું નહીં

પથ્થરમાં એક ખામી છે કે, એ કયારેય પીગળતો નથી પરંતુ.
પથ્થરમાં એક ખુબી છે કે, એ કયારેય બદલાતો નથી.

સ્કુલ લાઈફ બેસ્ટ હતી એવી ત્યારે જ ખબર પડે છે,
જયારે આપણે સ્કૂલમાંથી નીકળી જઈએ છીએ

કોઇકની યાદોના ભિતરમાં કાળાકેર થાય છે,
કલમ ખુદ રોઇ ઉઠે, પછી જ શબ્દો શેર થાય છે

હા માની લીધું કે મારું દિલ દરીયા જેવડુ છે,
પણ એમાં માછલી એકેય નથી !!

જો મળતી હોત હૂંફ મફતમાં,
તો બજારો ના ભરાતા હોત સ્વેટરોના જગતમાં.

Gujarati Suvichar for Students

તમે આ મારાં આંસુ જોઈને, ટીકા નહિ કરજો,
અધુરો રહી ગયો છું, એટલે છલકાઈ જાઉં છું

Gujarati Suvichar
Gujarati Suvichar

હવે નથી રહ્યા એ નદી કે તળાવ જ્યાં મળવા બોલાવું તને.,
હવે તો ફેસબુકમાં પ્રેમ ને વોટ્સએપ પર મુલાકાત

ઘડિયાળની ચાવી ફેરવવાથી તો માત્ર સાચો સમય મેળવી શકાય છે,
સારો સમય મેળવવા માટે તો એ ઘડિયાળની સાથે ચાલવું પડે !!

વીતેલું દુઃખ અને ચાલતું સુખ,
તમારી હેસિયત નક્કી કરે છે!

એટલી પણ નાની સમજણ ન હતી મારામા
સ્વપ્ન હતા કાચના ને પથ્થર દુનિયાના હાથમા

અંધકારથી ભરેલુ હતુ જીવન તારુ,
પ્રકાશ માટે લાવ્યો હતો દિવાનુ નઝરાણુ,
પણ હતી તારી આશ ખુબ વિષેશ,
જયારે સુરજ થવાનુ ગજુ ન હતુ મારુ

આઈનાની પણ નઝર ન લાગે એટલો શણગાર ન કરતી,
તીર તારી જ પર આવશે હવામાં એનો શિકાર ન કરતી.

જતાવી મેં મારી દરેક લાગણી કવિતાથી,
આપ પણ આપો એનો જવાબ ઈશારાથી!

કોઈએ પૂછ્યું આપનો પરિચય ??
મેં કહ્યું વાંચતા રહેજો,
સદા હું ક્યાંક ને ક્યાંક મળતો રહીશ.

આવો નહીં નજીક મગર દૂર તો રહો,
મૃગજળને પી શકું છું હવે એવી પ્યાસ છે.

Best Suvichar in Gujarati

ઉત્તમ કાર્ય, ઉત્તમ સમય તેમજ ઉત્તમ વ્યક્તિની રાહ ન જુઓ,
હમણાં જે સમય તમારા હાથમાં છે એ જ ઉત્તમ સમય છે !

Gujarati Suvichar
Gujarati Suvichar

ઘણી વખત સંબંધ રાખવા દાદાગીરી સહેવી પડે છે,
ઘણી વખત સંબંધ તોડવા અસલિયત કહેવી પડે છે !!

રાખો ભરોસો તમે ખુદ પર શાને શોધો છો ફરિશ્તાઓ..?
પક્ષી પાસે ક્યાં હોય છે નકશાઓ તોય શોધી લે છે ને રસ્તાઓ !!

ઘરનું સૌથી શ્રેષ્ઠ વાસ્તુ હસતા ચહેરા છે.
ઘરના ખૂણા તો જ ધબકે જો દિલના ખૂણા જીવતા હોય

સાવ હારવાની અણી પર હતો,
દાવ પર સ્મિત મૂક્યું ને જીતી ગયો.

પ્રેમ તો મારી અંદર ઘણો છે,
પણ બતાઉ ત્યાં જ જ્યાં તેની કદર છે.

હસતાં મન અને હસતો ચહેરો
આ જ જીવનની અસલ સંપત્તિ છે.

તમારા જેવા સારા મિત્રના નાંમની યાદી શર્ટના ખિસ્સા માં હતી,
અને લોકો આવી ને મંને વારંવાર પૂછવા લાગ્યા કે,
કયું અત્તર વાપરો છો સુગંધ સારી આવે છે.?

તમારી હાજરી દેખાય તે તમારું “અસ્તિત્વ” છે,
પણ તમારી ઉણપ દેખાય તે તમારું “વ્યક્તિત્વ” છે.

બોલેલા વેણ ને તો હર કોઈ સમજે
પણ છલકેલા નેણ ને જે સમજે,એ જ આપણા અંગત.

Zindagi Gujarati Suvichar

સાવ હારવાની અણી પર હતો,
દાવ પર સ્મિત મૂક્યું ને જીતી ગયો.

Gujarati Suvichar
Gujarati Suvichar

જીવનને બદલવાની જરૂર નથી,
જરૂર છે કેવળ આપણા જીવન પ્રત્યેનો અભિગમ બદલવાની

ઝઘડો અને ઝરણું બંનેની શરૂઆત નાની હોય છે
પણ જેમ જેમ આગળ વધે તેમ વિશાળ બને છે

પ્રાર્થના કરવા માટે વ્યક્તિ નું મંદિર માં હોવું આવશ્યક નથી ,
પણ વ્યક્તિ ના મન માં ઈશ્વર નું હોવું આવશ્યક છે..

કુંડળી મેળવ્યા વગર, આજીવન ચાલે એવો એક અદ્ભુત સંબંધ,
એટલે માત્ર ને માત્ર “મિત્રતા” જીવનને બદલવાની જરૂર નથી,
જરૂર છે કેવળ આપણા જીવન પ્રત્યેનો અભિગમ બદલવાની

સ્વર્ગ તો અહીંયા જ છે…
તમે ખાલી બે વાતની ગણતરી કરવાનું છોડી દો,
પોતાનું દુઃખ અને બીજાનું સુખ…

બધાં દુઃખ દૂર થયા પછી મન પ્રસન્ન થશે એ તમારો ભ્રમ છે.
મન પ્રસન્ન રાખો બધાં દુઃખ દૂર થઈ જશે એ હકિકત છે.

આ જિંદગી છે વ્હાલા,અહિંયા હંમેશા એ જ કરવું પડે છે.
જે આપણે કરવા નથી માંગતા.

માયાળું હોવું એ સારું છે;
પરંતુ દયાળું હોવું શ્રેષ્ઠ છે..!!

રૂપિયો જ્યારે સબંધ “થી વધારે ” મુલ્યવાન ” થઈ જાય ત્યારે ” લાગણી ” ના ” દરવાજા બંધ ” થઈ જાય .

Good Morning Gujarati Suvichar

જરૂરી નથી કે બધા લોકો આપણને સમજી શકે
કેમકે, ત્રાજવું ફક્ત વજન બતાવે ગુણવત્તા નહી

Gujarati Suvichar
Gujarati Suvichar

લોકો મોઢું ખોલવા માં વાર નથી લગાડતા
પણ,આખો ખોલવા માં આખી જીન્દગી નીકાલિ દેતા હોય છે.

સાવ હારવાની અણી પર હતો,
દાવ પર સ્મિત મૂક્યું ને જીતી ગયો

એક હોનહાર વિદ્યાર્થીને કોઈએ પૂછ્યું
તમે રાતે કેટલા વાગ્યે સૂઈ જાઓ છો?

તેણે કહ્યું પુસ્તક ઉપાડું તો ૯ વાગ્યે
અને ફોન ઉપાડું તો ૨ વાગે

ઘાવ છે નહીં તોય ચોટ વર્તાય છે
ડાબી બાજુ ખૂણા માં આજે પણ તારી ખોટ વર્તાય છે

શબ્દો નહીં સાહેબ લોકોનું વર્તન કહી દે છે,
એમના જીવનમાં આપણું કેટલું મહત્વ છે એમ..

ઘણી વખત જે દોડવા થી નથી મળતું,
એ છોડવા થી મળી જાય છે.

જિંદગીની અમૂલ્ય મિલકત ત્યારે જ ગુમાવી દે છે,
જ્યારે માણસ અસત્યની સાથે સમાધાન કરી લે છે

મુસીબતો વચ્ચે પણ હસતાં રહીશું તો
ચોક્કસ ઈશ્વર ને ગમતા રહીશું

Suvichar in Gujarati

શક્તિ હોવા છતાં માફ કરી દેવું
આસાન નથી સાહેબ આમ મર્દ બનીને રહેવું

Gujarati Suvichar
Gujarati Suvichar

અનુમાન આપણા મનની કલ્પના છે અને
અનુભવ આપણા જીવન નો પાઠ છે

મને શું મળશે એના કરતાં હું શું આપી શકું,
એ ભાવ જ પ્રગતિ તરફ લઈ જઈ શકે છે

“ચા” ને સામાન્ય ન માનશો, સાહેબ…
આજે પણ વર્ષો જૂની દુશ્મની ના સમાધાન “ચા” પર જ થાય છે.

જેને પહેરીને (નાળ) ઘોડો કદી આરામ નહિ કર્યો પણ
અને આપણને એની નાળથી પૈસા જોઈએ છે.

કોઈ પણ ભાષામાં ચાર શબ્દો બોલવા સૌથી મુશ્કેલ છે,
“મારી ભૂલ થઈ ગઈ”..!!

સમય ખરાબ હોય તો ગમે તેમ નીકળી જાય પણ
મોબાઇલ ખરાબ હોય તો સમય નીકળતો જ નથી

માણસ પોતાના ખરાબ સમયને તો ભૂલી જાય છે પણ
ખરાબ સમયમાં ખરાબ વર્તન કરનારને ક્યારેય નથી ભૂલતો !

આપણ ને ઓછું મળ્યું છે એ આપણું દુઃખ નથી,
આપણ ને ઓછું લાગી રહ્યું છે. એ આપણું દુઃખ છે.

વિઘ્નો તો જીવન માં અનંત આવે છે.
પણ પ્રતિકાર થી જ તેનો અંત આવે છે.

Gujarati Suvichar

કુદરત નો પણ નિયમ છે દોસ્તો..
જે પાનખર ઝીલે તેને જ વસંત આવે છે

Gujarati Suvichar
Gujarati Suvichar

કોઈ પણ ભાષામાં ચાર શબ્દો બોલવા સૌથી મુશ્કેલ છે,
“મારી ભૂલ થઈ ગઈ”..!!

વૃક્ષ જેવી મારી ‘સ્થિરતા’ નું કારણ પણ ખુબ “નમણું” હતુ,
વેલ બની ને આમ તારુ વીંટળાય જવુ મને “ગમતું” હતુ.

જો કશુંક શીખવું જ હોય તો આંખો વાંચતા શીખો,
નહિતર “શબ્દો” ના તો અહીં હજાર અર્થ નીકળે છે.

વિચારો ના ઢગલા માં વિશ્વાસ ક્યાંક ખોવાયો લાગે છે,
તેથી જ તો સંબંધ પોતાનો છતાં પરાયો લાગે છે.

એક જગ્યાએ સરસ વાક્ય લખ્યું હતું કે…
જો દુનિયામાં છોડવા જેવું કંઈ હોય તો…
પોતાને ઊંચા અને બીજાને નીચા દેખાડવાનું છોડી દો

જીવન એ એક સરસ રમત છે,
તેની હારમાં પણ એક ગમ્મત છે..!
અલગ તો માણસના વિચારો અને મત છે,
બાકી સમય સાથે તો બધા જ સહમત છે..!!

ગુંચવાય જો”સંબંધ”કદી મારા થકી,
તો તમે પણ ઉકેલવા માં સાથ આપજો,

કેમ કે”સંબંધ”નો એક છેડો તમારા ય હાથ માં હશે જ
સમય ને સમય આપો, બધું જ સમયસર મળી રહેશે

જીવન મા જીત જરૂરી નથી પણ,
તમારા બોલેલા શબ્દો ન હારે એ જરૂરી છે..

નાના સુવિચાર ગુજરાતી

સંઘર્ષના સમયમાં કોઈ નજીક આવતું નથી
અને સફળતા પછી કોઈને આમંત્રણ આપવું પડતું નથી

Gujarati Suvichar
Gujarati Suvichar

જે ઘા વાગે અને એમાં લોહી ના નીકળે તો સમજી લેવાનું
કે આ ઘા કરનાર પારકાં નહી પણ પોતાનાં જ છે.

જીવનમાં સંજોગો પસંદ કરવાનો આપણને કોઈ અધિકાર નથી પણ
આવેલાં સંજોગોમાં કેમ વર્તવું એ તો આપણાં જ હાથની વાત છે.

જ્યાં તમારી કદર જ ના હોય ત્યાં,
ઘસાવાનો કોઈ જ મતલબ નથી

સમયસર કદર કરી લો ગુમાવ્યા પછી ફરી,
પાછા નથી આવતા સમય પણ અને માણસ પણ

વૃક્ષ જેવી મારી ‘સ્થિરતા’ નું કારણ પણ ખુબ “નમણું” હતુ,
વેલ બની ને આમ તારુ વીંટળાય જવુ મને “ગમતું” હતુ.

દુનિયા માં બોલાતી બધી જ ભાષાઓ માંથી સૌથી મીઠી ભાષા મતલબ’ ની છે…

માણસની યાદ રાખવાની શક્તિ પર નહીં પણ.
એની ભૂલવાની શકિત પર એના સુખનો આધાર રહે છે.

જમાનો જીભનો છે, ને હું હ્દય લઇ ફરુ છુ
એકલતા બીજુ નામ છે જીવતરના બોજનું,
તું આવે તો આ બોજ ને અળગો કરી શકાય.

આખું આકાશ એક રંગે છવાયું
એમાં વ્હાલમનો વાન કેમ શોધું?

જ્ઞાન સુવિચાર

સ્વિકાર કરતા શીખી જાવ
જીંદગી તમને આવકાર આપશે

Gujarati Suvichar
Gujarati Suvichar

બધા વિષય સંભાળતી નોટબુકને રફ્બુક કહે છે,
જવાબદાર વ્યક્તિની પણ કાંઈક આવી જ દશા હોય છે

મન બગાડે એવા વિચારો અને મૂડ બગાડે એવા માણસોથી હંમેશા દૂર રહેવું.

જિંદગી માણસને ચાન્સ તો આપે જ છે, પણ માણસને
જિંદગી પાસેથી ચોઇસ ની જ અપેક્ષા હોય છે.

ધ્યેય સુખી થવાનું હોવું જોઈએ સુખી દેખાવાનું નહીં.
અમને બન્ને ને કોઈ બીમારી નથી.,
છતાં હું એની અને એ મારી દવા છે

હ્રદય ચીરીને બહાર નીકળ્યું,
આંસુ જબરું ધારદાર નીકળ્યું

કમી એની આજે પણ મને ખટકી ગઇ
જીંદગી આજે ફરી “કદાચ” પર અટકી ગઈ

સાથ અને હાથ ગમે ત્યારે છૂટી જાય છે કોઈના જીવનમાં આપણું સ્થાન કાયમી નથી.

ક્યાં નમવાનું, ક્યાં જમવાનું અને કોના આંગણે જવાનું એ ખબર હોવી જોઈએ.
કારણ કે સ્વાભિમાનથી મોટું કોઈ સન્માન નથી.

સમસ્યા જન્મ લે છે એ સો ટકા સાચી વાત છે,
પણ તેને ઉછેરીને મોટી આપણે જ કરીએ છીએ.

સારા સુવિચાર

સાથ અને હાથ ગમે ત્યારે છૂટી જાય છે કોઈના જીવનમાં આપણું સ્થાન કાયમી નથી

Gujarati Suvichar
Gujarati Suvichar

તમે બદલો , તો બદલાયેલા સરનામે ય આવે છે
જૂની આફત ઘણી વેળા નવા નામે ય આવે છે

આત્મવિશ્વાસ, મનોબળ અને સંકલ્પ સાહેબ;
આ ત્રણ તીર જેના ભાથામાં હોય એ માણસ અઘરામાં અઘરું નિશાન વીંધી શકે છે

ઓળખજ ભુંસાઈ જાય જ્યાં માનવ હોવાની
મઝા આવે પછી કાંય એ જિંદગી જીવવાની

ઢાંકણીમાં પાણી લઇને કેમ ઉભા છો હવે,
દોસ્ત એની આંખોમાં ડૂબી જવા જેવું હતું

ભલે ને લાઇફ માં એકલા જ રહેવું પડે તો રહી લેવાનું પણ કોઇ
સાથે જબરદસ્તી રીતે સંબંધ નિભાવવા ની જીદ નય કરવા ની

એણે કહ્યું કે એ વ્યસ્ત છે!,
મે કહ્યું એટ્લે જ મસ્ત છે નરેન કે સોનાર ‘પંખી’

ઉડી રહ્યા છે યાદના પતંગિયા અહીં
ને ત્યાં તમારી હેડકી હેલે ચડી છે.

તકલીફનો અનુભવ તો ત્યારે થાય, જ્યારે કલ્પના ના
કરી હોય એ વ્યક્તિ દુખનું કારણ બની જાય.

પરિસ્થિતિ ભલે નબળી ચાલે પણ વિચારશક્તિ તો હંમેશા મજબૂત જ હોવી જોઈએ.

ટૂંકા સુવિચાર

જીવાઈ ચૂકેલી ક્ષણ જ્યારે યાદ બનીને અનુભવાય ત્યારે જીંદગીનું મૂલ્ય સમજાય.

Gujarati Suvichar
Gujarati Suvichar

જમાનાનાં બધાં પુણ્યો જમાનાને મુબારક હો;
હું પરખું પાપને મારાં,મને એવાં નયન દેજે.

બહુ આકરી કસોટી છે તારી ઓ જીંદગી
એકેય ભૂલ ના જડે તો સીધુ પરિણામ જ બદલી નાખે છે

દરેકના ખભા પર સંજોગોનો બોજો હોય છે
અગત્યનું એ છે કે તમે એ કેવી રીતે ઊંચકો છો !

મોઢામાંથી નીકળેલા શબ્દોનું આયુષ્ય,
માણસના જીવન કરતાં લાંબુ હોય છે

એને તમે જો સમજો તો દુનિયા સમજ પડે,
થોડું જે આમતેમ અમારા કવનમાં છે.

બીજાની ખુશી જોઈને ક્યારેય દુઃખી થવું નહીં..!
સૂરજ હોય કે ચંદ્ર બધાં પોતાના સમયે ચમકે છે..!!

નથી કાંઈ જ લેવાદેવા જગતને તમારા કોઈ પણ સિદ્ધાંતોથી
તમે કામમાં આવો તો કૃષ્ણ અને ના આવો તો જય શ્રી કૃષ્ણ.

મનની કોઇપણ અવસ્થાને
મોજ અપાવનાર નિર્દોષ લાગણી

એક દિવસ તમને સવાલ જીંદગીથી નહી પણ ખુદથી થશે કે જીંદગી સામે
હતી ને આપણે દુનિયાદારી સાચવવામાં ખુદ માટે જીવવાનું ભૂલી ગયા.

જીવન ગુજરાતી સુવિચાર

સાથ અને હાથ ગમે ત્યારે છૂટી જાય
છે કોઈના જીવનમાં આપણું સ્થાન કાયમી નથી

Gujarati Suvichar
Gujarati Suvichar

રાવણ બ્રાહ્મણ હતો છતા રાક્ષસ બની ગયો, શબરી દલીત હતી છતાં દેવી બની
માણસની નીયત જ કર્મો નક્કી કરે છે

થાય એટલું કામ કરીએ અને કરીએ એટલું કામ
થાય આ બે વાક્યોનો તફાવત જેને સમજાય તેની પ્રગતી થાય.

ફાડી નથી શકાતું પાનું વીત્યા વરસનું,
મનને છે કેવું ઘેલું આ જર્જરિત જણસનું.

રઝળી ગયાં રિવાજો ગયાં પ્રસંગના ભાવ
ભાણા કર્યાં નોખા હવે એકલાં બેસીને ખાવ

કોણે કીધું મોટી ગાડીઓનો સફર જ સારા હોય છે,
વહાલા લોકો સાથે હોય તો પગપાળી જીંદગી પણ મજેદાર હોય છે

જિંદગી ત્યાં સુધી જ હલકી લાગે છે,
જ્યાં સુધી તમારો ભાર, તમારા માતા પિતા ઉઠાવે છે

જીંદગી પણ કેવી અજીબ થઈ ગઈ છે,
ખુશ દેખાવું એ ખુશ રહેવા કરતા પણ વધારે જરૂરી છે..

પાપ શરીર નથી કરતુ વિચારો કરે છે
અને ગંગા વિચારોને નહી શરીરને ધોવે છે.

તમને આજની Gujarati Suvichar પોસ્ટ કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવો. અમે ભવિષ્યમાં પણ તમારા માટે આવી રસપ્રદ પોસ્ટ લાવતા રહીશું.

આ પણ વાંચો:

Leave a Comment